image imagewidth (px) 200 1.64k | text stringlengths 96 2.32k ⌀ | category stringclasses 4
values | validated_text stringlengths 0 2.3k |
|---|---|---|---|
છેલ્લા 16 વર્ષોમાં 22,000 થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર
શું તમારા પગમાં અથવા તળિયામાં
ખાલી, જનજનાટી કે બળતરા થાય છે?
ગાદી ઉપર ચાલતા હોય એવું લાગે છે?
શું તમારા પંજામાંથી સ્લીપર કે ચંપલ નીકળી જાય છે?
શું છે વેરીકોઝ વેઇન્સ?
શું તમારા પગમાં
લીલી અથવા જાંબલી નસો દેખાય છે?
લાંબો સમય ઉભા રહેવાથી દુખાવો, બળતરા અથવા કળતર થાય છે?
લાંબુ ઉભા રહ્યા પછી પગ ભારે થાય અથવા સોજા આવે છે?
અગર હા તો
આજે જ હેલ્થ પ્લસ ની મુલાકાત લો...!!
કન્સલ્ટેશન ચાર્જ ₹ 800/- ફ્રી
ફિઝિયોથેરાપીમાં લોકોનું વિશ્વાસપાત્ર વિકલ્પ એટલે... હેલ્થ પ્લસ
ઉસ્માનપુરા
સેટેલાઇટ
મણિનગર
માર્ચ 06
માર્ચ 07
માર્ચ 09
માર્ચ 10 | epaper | છેલ્લા 16 વર્ષોમાં 22,000 થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર
શું તમારા પગમાં અથવા તળિયામાં
ખાલી, જનજનાટી કે બળતરા થાય છે?
ગાદી ઉપર ચાલતા હોય એવું લાગે છે?
શું તમારા પંજામાંથી સ્લીપર કે ચંપલ નીકળી જાય છે?
શું છે વેરીકોઝ વેઇન્સ?
શું તમારા પગમાં
લીલી અથવા જાંબલી નસો દેખાય છે?
લાંબો સમય ઉભા રહેવાથી દુખાવો, બળતરા અથવા કળતર થાય છે?
લાંબુ ઉભા રહ્યા પછી પગ ભારે થાય અથવા સોજા આવે છે?
અગર હા તો
આજે જ હેલ્થ પ્લસ ની મુલાકાત લો...!!
કન્સલ્ટેશન ચાર્જ ₹ 800/- ફ્રી
ફિઝિયોથેરાપીમાં લોકોનું વિશ્વાસપાત્ર વિકલ્પ એટલે... હેલ્થ પ્લસ
ઉસ્માનપુરા
સેટેલાઇટ
મણિનગર
માર્ચ 06
માર્ચ 07
માર્ચ 09
માર્ચ 10 | |
ક્રૂડના ભાવમાં ઉછાળાથી ડાઉ જોન્સમાં ૪૪૫ પોઈન્ટનું ગાબડું
અમદાવાદ, તા.૬
ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધ્યા સહિતના અન્ય અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૪૫ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.
વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ફ્યુચર્સ ૮૯ ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૯૧ ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ થતો હતો. કારણ કે રોકાણકારોએ યુએસ-ઈરાન યુદ્ધની વૈશ્વિક ઊર્જા પુરવઠા પરની અસરનું મૂલ્યાંકન કર્યું. ટ્રમ્પે સોશિયલ પોસ્ટમાં કહ્યું હતું કે મધ્ય પૂર્વીય દેશ તરફથી ‘બિનશરતી શરણાગતિ’ વિના યુએસ-ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે કોઈ સોદો થશે નહીં, આ અહેવાલો બાદ ક્રૂડના ભાવ દિવસના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા.
આ ઉપરાંત, ફેબ્રુઆરીમાં નોનફાર્મ
(અનુસંધાન ૯મે પાને) | epaper | ક્રૂડના ભાવમાં ઉછાળાથી ડાઉ જોન્સમાં ૪૪૫ પોઈન્ટનું ગાબડું
અમદાવાદ, તા.૬
ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધ્યા સહિતના અન્ય અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૪૫ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.
વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ફ્યુચર્સ ૮૯ ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૯૧ ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ થતો હતો. કારણ કે રોકાણકારોએ યુએસ-ઈરાન યુદ્ધની વૈશ્વિક ઊર્જા પુરવઠા પરની અસરનું મૂલ્યાંકન કર્યું. ટ્રમ્પે સોશિયલ પોસ્ટમાં કહ્યું હતું કે મધ્ય પૂર્વીય દેશ તરફથી ‘બિનશરતી શરણાગતિ’ વિના યુએસ-ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે કોઈ સોદો થશે નહીં, આ અહેવાલો બાદ ક્રૂડના ભાવ દિવસના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા.
આ ઉપરાંત, ફેબ્રુઆરીમાં નોનફાર્મ
(અનુસંધાન ૯મે પાને) | |
સોઈલ ટેસ્ટ યોગ્ય નહીં આવતા ગોતાને બદલે શેલામાં ઘાતલા તલાવડી પર ‘કળશ ઢોળાયો’
શેલામાં ૧૨૯ કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનશે
દેશના તમામ ફૂલ હવે એક જ સ્થળે જોવા મળશે
કમળનો આકાર ધરાવતા પ્રોજેક્ટમાં વિદેશના ફૂલો ધરાવતા ફ્લોરલ મ્યુઝિયમ, ગ્લો ગાર્ડન બનાવાશે
। અમદાવાદ ।
એએમસી દ્વારા શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન પાસે ૧૨૮ કરોડ, ૮૨ લાખના ખર્ચે ઘાતલા તલાવડીમાં લોટસ પાર્ક બનાવાશે. દક્ષિણ- પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં ટીપી-૨૦૪ (સરખેજ-ઓકાફ- મકરબા- વેજલપુર-આંબલી)ના સર્વે નં.- ૪૭૯ (પોન્ડ)ના એફપી-૧,૧૪૮માં લોટસ પાર્ક બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. મ્યુનિ. દ્વારા શહેરનો સૌથી મોંઘા એવા લોટસ પાર્ક-ગાર્ડનમાં દેશના જુદા જુદા રાજ્યોના ફૂલો એક જ સ્થળે પ્રદર્શિત કરાશે તેમજ ફ્લોરલ મ્યુઝિયમમાં વિદેશના ફૂલોનું પણ પ્રદર્શન કરાશે. લોટસ ગાર્ડનમાં ફ્લાવર
આ હેતુસર ચાલુ વર્ષે બજેટમાં રૂ.૨૦ કરોડની ફાળવણી કરાઈ છે. એમ્યુઝમેન્ટ પાર્કની સાથેનો સૌથી અલગ ગાર્ડન બનશે. બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટીમીડિયા થિયેટર અને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશે. બાજુના પ્લોટમાં ‘ગ્લો ગાર્ડન’ પણ તૈયાર કરાશે. લોટસ પાર્ક બન્યા બાદ તેની એન્ટ્રી ફી નક્કી કરાશે.
ગાર્ડન તૈયાર કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ ગોતામાં સોઈલ ટેસ્ટ યોગ્ય નહીં આવવાને કારણે તેમજ લોટસ પાર્ક માટે એરિયા ઓછો હોવાને કારણે હવે લોટસ ગાર્ડન બનાવવા માટે શેલા વિસ્તારની ઘાતલા તલાવડી વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. આમ, લોટસ ગાર્ડન- પાર્ક માટે વોર્ડ જ નહીં, પરંતુ ઝોન પણ બદલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શેલામાં ઘાતલા તલાવડી પાસે ૩૭,૦૩૩ ચો. મી. જમીન પર લોટસ પાર્ક તૈયાર કરાશે અને તેમાં ૩૦ મી.નો પ્રવેશદ્વાર હશે. આ પ્લોટના ૪૦ ટકા ભાગમાં એસેમ્બલી જેવું માળખું હશે અને | epaper | સોઈલ ટેસ્ટ યોગ્ય નહીં આવતા ગોતાને બદલે શેલામાં ઘાતલા તલાવડી પર ‘કળશ ઢોળાયો’
શેલામાં ૧૨૯ કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનશે
દેશના તમામ ફૂલ હવે એક જ સ્થળે જોવા મળશે
કમળનો આકાર ધરાવતા પ્રોજેક્ટમાં વિદેશના ફૂલો ધરાવતા ફ્લોરલ મ્યુઝિયમ, ગ્લો ગાર્ડન બનાવાશે
। અમદાવાદ ।
એએમસી દ્વારા શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન પાસે ૧૨૮ કરોડ, ૮૨ લાખના ખર્ચે ઘાતલા તલાવડીમાં લોટસ પાર્ક બનાવાશે. દક્ષિણ- પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં ટીપી-૨૦૪ (સરખેજ-ઓકાફ- મકરબા- વેજલપુર-આંબલી)ના સર્વે નં.- ૪૭૯ (પોન્ડ)ના એફપી-૧,૧૪૮માં લોટસ પાર્ક બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. મ્યુનિ. દ્વારા શહેરનો સૌથી મોંઘા એવા લોટસ પાર્ક-ગાર્ડનમાં દેશના જુદા જુદા રાજ્યોના ફૂલો એક જ સ્થળે પ્રદર્શિત કરાશે તેમજ ફ્લોરલ મ્યુઝિયમમાં વિદેશના ફૂલોનું પણ પ્રદર્શન કરાશે. લોટસ ગાર્ડનમાં ફ્લાવર
આ હેતુસર ચાલુ વર્ષે બજેટમાં રૂ.૨૦ કરોડની ફાળવણી કરાઈ છે. એમ્યુઝમેન્ટ પાર્કની સાથેનો સૌથી અલગ ગાર્ડન બનશે. બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટીમીડિયા થિયેટર અને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશે. બાજુના પ્લોટમાં ‘ગ્લો ગાર્ડન’ પણ તૈયાર કરાશે. લોટસ પાર્ક બન્યા બાદ તેની એન્ટ્રી ફી નક્કી કરાશે.
ગાર્ડન તૈયાર કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ ગોતામાં સોઈલ ટેસ્ટ યોગ્ય નહીં આવવાને કારણે તેમજ લોટસ પાર્ક માટે એરિયા ઓછો હોવાને કારણે હવે લોટસ ગાર્ડન બનાવવા માટે શેલા વિસ્તારની ઘાતલા તલાવડી વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. આમ, લોટસ ગાર્ડન- પાર્ક માટે વોર્ડ જ નહીં, પરંતુ ઝોન પણ બદલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શેલામાં ઘાતલા તલાવડી પાસે ૩૭,૦૩૩ ચો. મી. જમીન પર લોટસ પાર્ક તૈયાર કરાશે અને તેમાં ૩૦ મી.નો પ્રવેશદ્વાર હશે. આ પ્લોટના ૪૦ ટકા ભાગમાં એસેમ્બલી જેવું માળખું હશે અને | |
મંડલા આર્ટ : એકાગ્રતા અને રંગોની અદ્ભુત દુનિયા
નમસ્તે મિત્રો! તમે ક્યારેય કોઈ એવું ચિત્ર જોયું છે, જે ગોળાકાર હોય અને તેમાં મધ્યમાંથી શરૂ થઈને બહારની તરફ સુંદર ભાત (ડિઝાઈન) ફેલાતી હોય? હા, તેને જ કહેવાય છે ‘મંડલા આર્ટ’.
મંડલા એટલે શું?
‘મંડલા’ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, જેનો અર્થ થાય છે ‘વર્તુળ’. પ્રાચીન સમયથી જ ભારતમાં પૂજા-પાઠ કે ઉત્સવોમાં મંડલા બનાવવાની પરંપરા રહી છે. આ માત્ર એક ચિત્ર નથી, પણ એક એવી કળા છે જે આપણા મનને શાંતિ આપે છે.
મંડલા કેવી રીતે બને છે?
મંડલા આર્ટ બનાવવી ખૂબ જ સરળ અને મજાની પ્રક્રિયા છે. તે હંમેશાં એક કેન્દ્રબિંદુથી શરૂ થાય છે. ત્યાંથી શરૂ કરીને ધીમે-ધીમે બહારની તરફ વર્તુળો બનાવવામાં આવે છે. આ વર્તુળોમાં તમે અલગ-અલગ આકારો જેવાં કે, નાનાં પાંદડાં, ત્રિકોણ, વળાંકો, ટપકાં, ફૂલોની પાંખડીઓ વગેરે જોઈ શકો છો. તમે તમારી કલ્પના મુજબ ગમે તે ડિઝાઈન બનાવી શકો છો. આમાં કોઈ નિયમ નથી, બસ તમારી સર્જનાત્મકતા જ મહત્વની છે. તમને પ્રકૃતિમાં મંડલા દરેક જગ્યાએ જોવા મળશે. જેમ કે, સૂર્યમુખીનું ફૂલ, તેનાં બીજની ગોઠવણી એક સંપૂર્ણ મંડલા જેવી હોય છે. કરોળિયાનું જાળું, તેમાં પણ કેન્દ્રમાંથી શરૂ થઈને બહાર તરફ ફેલાય છે. વૃક્ષના થડનાં વલયો, જ્યારે ઝાડ કાપવામાં આવે ત્યારે તેમાં દેખાતાં ગોળ કુંડાળાં પણ કુદરતી મંડલા છે. બરફના કણો, સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતાં બરફના કણો અદ્ભુત મંડલા ડિઝાઈન જેવાં દેખાય છે. મંડલા માત્ર ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં પ્રચલિત છે. તિબેટના સાધુઓ રંગીન રેતીમાંથી અદ્ભુત મંડલા બનાવે છે, જે તેમની ધીરજની કસોટી કરે છે. અમેરિકાના મૂળ નિવાસીઓ ‘શીલ્ડ’ અથવા ‘ડ્રીમકેચર’ બનાવે છે, તે પણ મંડલાનું જ એક સ્વરૂપ છે. યુરોપનાં જૂનાં ચર્ચોની બારીઓના કાચ પર જે ગોળ ડિઝાઈન હોય છે, તેને ‘રોઝ વિન્ડો’ કહેવાય છે, તે પણ મંડલા આર્ટ છે.
મંડલા અને વિજ્ઞાન
વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે આપણે મંડલા દોરીએ છીએ અથવા તેમાં રંગ પૂરીએ છીએ, ત્યારે આપણા મગજના ડાબા અને જમણા બંને ભાગો એકસાથે સક્રિય થાય છે. તે આપણને ‘મેડિટેશન’ જેવો અનુભવ કરાવે છે, જે યાદશક્તિમાં વધારો કરે છે.
મંડલા બનાવવાની ટિપ્સ
મંડલામાં કોઈ ભૂલ હોતી નથી. જો કોઈ લાઈન આડીઅવળી થાય, તો તેને નવી ડિઝાઈનમાં બદલી નાખો! માટે ભૂલની ચિંતા ન કરો. જોઈ વિચારીને રંગોની પસંદગી કરવી જોઈએ. તમને ગમતા તેજસ્વી રંગોનો ઉપયોગ કરો. લાલ, પીળો અને કેસરી રંગ ઊર્જા આપે છે, જ્યારે વાદળી અને લીલો રંગ શાંતિ આપે છે.
મંડલા આર્ટના ફાયદા
આ કળા બાળકો માટે જાદુઈ સાબિત થઈ શકે છે. જ્યારે તમે ઝીણી ડિઝાઈન બનાવો છો, ત્યારે તમારું ધ્યાન એક જગ્યાએ સ્થિર થાય છે.
અવનવું
ડુ ઇટ!
કાગળમાંથી બનાવો રહસ્યમય ‘ફોર્ચ્યુન કૂકીઝ’
ભારતની જૂની મનોરંજક રમત : ગિલ્લીદંડા
ર
હ
છે
સ
મા
અ
પ્ર
ચં | epaper | મંડલા આર્ટ : એકાગ્રતા અને રંગોની અદ્ભુત દુનિયા

ભારતની જૂની મનોરંજક રમત : ગિલ્લીદંડા | |
ઘાસમાં સંતાકૂકડી
રમનાર તીતીઘોડો
જંગલ એટલે ખજાનો એમ કહીએ તો ખોટું નહિ. ત્યારે આજે આપણે એક એવા જીવડા વિશે વાત કરીશું જે કદાચ તમારા ઘરના બગીચામાં કે ખેતરમાં પણ કૂદકા મારતું જોવા મળ્યું હશે. હા, તમે સાચું ધાર્યું! આપણે વાત કરી રહ્યા છીએ તીતીઘોડા વિશે. તીતીઘોડો એ કુદરતનું એક અનોખું સર્જન છે. તે સામાન્ય રીતે લીલા અથવા ભૂખરા રંગનો હોય છે, જેથી તે ઘાસમાં છુપાઈ જાય ત્યારે કોઈ તેને જલદી જોઈ ન શકે. આ તેની ‘સંતાકૂકડી’ રમવાની રીત છે, જેને વૈજ્ઞાનિકો કૉમફ્લેજ કહે છે.
તેની ખાસિયતો જાણીને તમને વધારે નવાઈ લાગશે. તે કૂદકા મારવામાં માહિર છે. તીતીઘોડાના પાછળના બે પગ ખૂબ જ મજબૂત હોય છે. તે પોતાના શરીરની લંબાઈ કરતાં ૨૦ ગણો ઊંચો કૂદકો મારી શકે છે! જો આપણે માણસો આટલા શક્તિશાળી હોત, તો આપણે એક જ કૂદકામાં આખું ફૂટબોલ મેદાન પાર કરી લેત. તમને જાણીને નવાઈ લાગશે કે તીતીઘોડાને આપણા જેવા માથા પર કાન નથી હોતા. તેના કાન તેના પેટના ભાગમાં આવેલા હોય છે! નર તીતીઘોડા પોતાના પાછળના પગને પાંખો સાથે ઘસીને એક પ્રકારનો અવાજ કાઢે છે, જાણે કે તે કોઈ વાદ્ય વગાડી રહ્યા હોય!
તીતીઘોડા શુદ્ધ શાકાહારી હોય છે. તેમને લીલાં પાંદડાં, ઘાસ અને અનાજ ખૂબ ભાવે છે. જોકે, ક્યારેક ખેતરોમાં જ્યારે તેઓ લાખોની સંખ્યામાં આવે છે (જેને આપણે ‘તીડ’ કહીએ છીએ), ત્યારે તેઓ પાકને નુકસાન પણ પહોંચાડે છે. તીતીઘોડા પૃથ્વી પર ડાયનાસોરના સમયથી અસ્તિત્વ ધરાવે છે! એટલે કે તેઓ કરોડો વર્ષોથી આપણા પૃથ્વીવાસી છે. બાળમિત્રો, હવે જ્યારે તમે બગીચામાં જાઓ અને કોઈ નાનકડો લીલો તીતીઘોડો જુઓ, ત્યારે તેને પકડવાને બદલે શાંતિથી જોજો કે તે કેવી રીતે કૂદકા મારે છે. કુદરત ખરેખર કેટલી અદ્ભુત છે, નહીં!
- આયુષી રાવ | epaper | ઘાસમાં સંતાકૂકડી

- આયુષી રાવ | |
નાનીએ શીખવ્યો ફોનનો સાચો ઉપયોગ
હેલ્લો ફ્રેન્ડ્સ, હું છું જિયાંશુ. આજે હું તમને એક મજાની વાત કહીશ. આજે આપણે વાત કરીશું મને મારા નાનીમાએ આપેલી શિખામણ વિશે. સામાન્ય રીતે, ઉનાળાનું વેકેશન ચાલુ થવાનું હોય એ પહેલાં અમે બધાં ભાઈ-બહેનો એની તૈયારીઓ શરૂ કરી દેતાં હોઈએ છીએ. જોકે, આ વખતે વેકેશન થોડું લેટ પડ્યું હતું, પણ ઠીક છે. મોડું હોવા છતાં અમે ખૂબ એન્જોય કર્યું હતું. આ વેકેશનમાં અમને એટલે કે, મને અને મારા ભાઈ બંનેને અમારાં બાએ અનોખી શીખ આપી હતી. તેમણે સમજાવ્યું કે તમારા કામમાં કઈ વસ્તુનું કેટલું મહત્ત્વ છે અને તેના ઉપયોગ વિશે પણ શીખવાડ્યું. વાત એમ હતી કે, મારા ભાઈને એની સ્કૂલમાં સમર ઈવેન્ટ હતી. જેમાં મારા ભાઈ અને તેના ક્લાસમેટ્સ ભેગા મળીને ફૂડ-સ્ટોલ નાખવાના હતા. હવે હું પણ તેને આમાં મદદ કરવાનો જ હતો, કારણ કે ફૂડ તો મારો પણ મનગમતો વિષય છે! પણ મારા ભાઈને એ વાતને લઈને ચિંતા તો હતી જ કે કરવું શું? એ મૂંઝવણમાં હતો કે સ્ટોલમાં શું બનાવવું અને કેવી રીતે વેચવું. એના લીધે એ અમારી સાથે ન રમવા આવતો, ન ક્યાંય ફરવા. ભાઈને આમ ઉદાસ જોઈ અમે બધા દુઃખી થતાં. જ્યારે આ વાતની ખબર નાનીને પડી, ત્યારે નાનીએ અમને બંનેને સાથે બોલાવ્યા. તેમણે વહાલથી કહ્યું, ‘છોકરાઓ અહીં આવો તો!’ આટલું સાંભળતાં જ અમે તેમની પાસે પહોંચ્યા. જેવા અમે નાની પાસે પહોંચ્યા એમણે અમને એમના હાથે લખેલું એક લિસ્ટ આપ્યું, જેમાં અમને ભાવતી દરેક વાનગી હતી, જે તેઓ અમારા માટે બનાવતાં. લિસ્ટમાં તો બધી જ ટેસ્ટી વસ્તુઓ હતી! અમે બંને એ બધાને ખવડાવજો. હવે પ્રશ્ન એ હતો કે અમે જો ફૂડ-સ્ટોલ નાખીશું તો એમાં લોકોને જમવા માટે બોલાવીશું કઈ રીતે? ત્યારે નાનીએ ચપટી વગાડતાં કહ્યું, આ તો તમારા બધાની ડાબા હાથની વાત છે. અમે નવાઈ પામ્યા! પછી આશ્ચર્ય સાથે તેમની સામે જોયું અને પૂછ્યું કઈ રીતે? નાની બોલ્યાં, તમારી મમ્મીના ફોનમાં તમારું જે ગ્રૂપ છે એ બધાને તમારા ફૂડ-સ્ટોલની જાહેરાત કરતો સરસ મજાનો ફોટો બનાવી બધાને મોકલી આપો. પ્રોબ્લેમ સોલ્વ. એટલે કે જો આપણે લોકોને જણાવીશું જ નહીં, તો કોઈ આવશે કેવી રીતે? જોકે, અમે નાનીએ
વહાલા બાળમિત્રો
અહીં આપેલા વિષયોમાંથી કોઈ એક પર વાર્તા બનાવીને તારીખ 11.3.2026 સુધીમાં મોકલાવાની રહેશે. શ્રેષ્ઠ વાર્તા રચનાર બાળમિત્રનાં નામ વાર્તા સાથે અહીં પ્રગટ કરવામાં આવશે.
મારી કલ્પના - 702 નો વિષય
1. પાક ઘડે કઈ કાંઠા ન ચડે
2. મન હોય તો માળવે જવાય
મારી કલ્પના-વિજેતા
મારી કલ્પના વિભાગને જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. વાર્તા લખીને મોકલાવો તે કવર પર મારી કલ્પના | epaper | નાનીએ શીખવ્યો ફોનનો સાચો ઉપયોગ

મારી કલ્પના વિભાગને જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. વાર્તા લખીને મોકલાવો તે કવર પર મારી કલ્પના | |
૧ બંને મિત્રો વાતો કરીને થાક્યા. પછી ચેસ રમવા બેઠા. કલાકો સુધી ચેસ રમ્યા. થાક્યા. ભૂખ લાગી. પટરે તેની મમ્મીને બૂમ પાડી, મમ્મી! ભૂખ લાગી.
કાંદાવડાં બનાવી આપું?
૨ સટર અને પટર અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા.
કાંદાની વાનગી ભાવશે?
ચાખી તો જોઈએ.
૩ બંનેએ વિચાર કર્યા પછી કાંદાવડાં માટે હા પાડી.
પહેલાં અમે ચાખીશું.
તમને ભાવશે જ.
૪ સટરની મમ્મીએ સ્વાદિષ્ટ કાંદાવડાં પીરસ્યાં. સટર અને પટરને કાંદાવડાં ખાવાની મજા પડી.
કાંદા તો કેવા મીઠા!
હવેથી આપણા ફેમસ કાંદા.
૫ સટર અને પટરની પસંદગી બદલાઈ ગઈ. રીંગણ, બટાકાની જગ્યા કાંદાએ લઈ લીધી!
મીઠા-મધુરા કાંદા.
રોજ ખાશે બંદા.
૬ સટર અને પટર દરરોજ કાંદાની જ વાનગી ખાતા. એ જોઈ કાંદા ફૂલ્યા નહોતા સમાતા.
આપણે તો ફેમસ થઈ ગયા!
ધીરી બાપુડિયા ધીરી! | epaper | ૧ બંને મિત્રો વાતો કરીને થાક્યા. પછી ચેસ રમવા બેઠા. કલાકો સુધી ચેસ રમ્યા. થાક્યા. ભૂખ લાગી. પટરે તેની મમ્મીને બૂમ પાડી, મમ્મી! ભૂખ લાગી.
કાંદાવડાં બનાવી આપું?
૨ સટર અને પટર અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા.
કાંદાની વાનગી ભાવશે?
ચાખી તો જોઈએ.
૩ બંનેએ વિચાર કર્યા પછી કાંદાવડાં માટે હા પાડી.
પહેલાં અમે ચાખીશું.
તમને ભાવશે જ.
૪ સટરની મમ્મીએ સ્વાદિષ્ટ કાંદાવડાં પીરસ્યાં. સટર અને પટરને કાંદાવડાં ખાવાની મજા પડી.
કાંદા તો કેવા મીઠા!
હવેથી આપણા ફેમસ કાંદા.
૫ સટર અને પટરની પસંદગી બદલાઈ ગઈ. રીંગણ, બટાકાની જગ્યા કાંદાએ લઈ લીધી!
મીઠા-મધુરા કાંદા.
રોજ ખાશે બંદા.
૬ સટર અને પટર દરરોજ કાંદાની જ વાનગી ખાતા. એ જોઈ કાંદા ફૂલ્યા નહોતા સમાતા.
આપણે તો ફેમસ થઈ ગયા!
ધીરી બાપુડિયા ધીરી! | |
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
... | epaper | ||
ફાગણ ફોરમશે
મલકાવ જરા ફાગણ ફોરમશે,
વળ ખાવ જરા તો ફાગણ ફોરમશે.
ખીલે અંગેઅંગ ગુલાબી લાલી,
સ્પર્શાવ જરા તો ફાગણ ફોરમશે.
ડહોળું ઘૂઘવતો જોબનનો સાગર,
છલકાવ જરા તો ફાગણ ફોરમશે.
નખશિખ નિરખવા મન વ્યાકુળ બને,
તરસાવ જરા તો ફાગણ ફોરમશે.
મળતા જ નજર ગાલ છવાતી લાલી,
શરમાવ જરા તો ફાગણ ફોરમશે.
ના અણસારો પ્રિયદર્શના ઊંઘતા,
ઝડપાય જરા તો ફાગણ ફોરમશે. | epaper | ફાગણ ફોરમશે
મલકાવ જરા ફાગણ ફોરમશે,
વળ ખાવ જરા તો ફાગણ ફોરમશે.
ખીલે અંગેઅંગ ગુલાબી લાલી,
સ્પર્શાવ જરા તો ફાગણ ફોરમશે.
ડહોળું ઘૂઘવતો જોબનનો સાગર,
છલકાવ જરા તો ફાગણ ફોરમશે.
નખશિખ નિરખવા મન વ્યાકુળ બને,
તરસાવ જરા તો ફાગણ ફોરમશે.
મળતા જ નજર ગાલ છવાતી લાલી,
શરમાવ જરા તો ફાગણ ફોરમશે.
ના અણસારો પ્રિયદર્શના ઊંઘતા,
ઝડપાય જરા તો ફાગણ ફોરમશે. | |
સેલેબ્સ સ્પેશિયલ સાડી લુક
કોઈ પ્રસંગ હોય કે પાર્ટી, સાડી સાથે પોઝ આપવો એ કંઈક અલગ જ લેવલની પર્સનાલિટી બહાર લાવે છે. તમે સાડી પહેરો છો ત્યારે કોન્ફિડન્ટ હોવ છો. એ વાત કોઈ નકારશે નહીં. ત્યારે, આવો જ લુક આપે છે આપણી બોલિવૂડ લેડીઝ. અનુષ્કા ઓફ શેડેડ ગ્રે કલરની સાડીમાં ફુલ ઓન રિસેપ્શન લુક આપી રહી છે. ત્યારે નીતા અંબાણી ઓફ વ્હાઇટ સાડી એન્ડ એમરલ્ડ જ્વેલરીમાં જાજરમાન લાગી રહ્યાં છે. કાજોલ બ્લેક અને ગ્રીન સાડીમાં બોલ્ડ લુક આપી રહી છે, તો માધુરી આજે પણ પીચ સિલ્કમાં હાર્ટથ્રોબ લુકમાં છે. કરિશ્માએ બ્લેક એન્ડ વ્હાઇટ સાડી સાથે હેવી બેલ્ટ કેરી કર્યો છે, ત્યારે રવિના પણ યલો સાડીમાં સેન્સેશનલ દેખાઈ રહી છે. એન્ડ નેશનલ ક્રશ સાઈ પલ્લવી સ્કાય બ્લૂ સાડીમાં ખૂબ કૂલ લાગી રહી છે. તો મોસ્ટ ફેમસ આલિયા પણ અજરક પ્રિન્ટની સાડીમાં શોભી રહી છે. | epaper | celebrity FASHION STYLE
સેલેબ્સ સ્પેશિયલ સાડી લુક
કોઈ પ્રસંગ હોય કે પાર્ટી, સાડી સાથે પોઝ આપવો એ કંઈક અલગ જ લેવલની પર્સનાલિટી બહાર લાવે છે. તમે સાડી પહેરો છો ત્યારે કોન્ફિડન્ટ હોવ છો. એ વાત કોઈ નકારશે નહીં. ત્યારે, આવો જ લુક આપે છે આપણી બોલિવૂડ લેડીઝ. અનુષ્કા ઓફ શેડેડ ગ્રે કલરની સાડીમાં ફુલ ઓન રિસેપ્શન લુક આપી રહી છે. ત્યારે નીતા અંબાણી ઓફ વ્હાઇટ સાડી એન્ડ એમરલ્ડ જ્વેલરીમાં જાજરમાન લાગી રહ્યાં છે. કાજોલ બ્લેક અને ગ્રીન સાડીમાં બોલ્ડ લુક આપી રહી છે, તો માધુરી આજે પણ પીચ સિલ્કમાં હાર્ટથ્રોબ લુકમાં છે. કરિશ્માએ બ્લેક એન્ડ વ્હાઇટ સાડી સાથે હેવી બેલ્ટ કેરી કર્યો છે, ત્યારે રવિના પણ યલો સાડીમાં સેન્સેશનલ દેખાઈ રહી છે. એન્ડ નેશનલ ક્રશ સાઈ પલ્લવી સ્કાય બ્લૂ સાડીમાં ખૂબ કૂલ લાગી રહી છે. તો મોસ્ટ ફેમસ આલિયા પણ અજરક પ્રિન્ટની સાડીમાં શોભી રહી છે. | |
પનીર ખીર
સામગ્રી : 3 કપ લો ફેટ દૂધ, 1 કપ ખમણેલું લો ફેટ પનીર, 2 ટીસ્પૂન સુગર સબસ્ટિટ્યૂટ, 1/4 ટીસ્પૂન એલચીનો પાઉડર
રીત : એક પહોળી ખુલ્લી નૉનસ્ટિક પૅનમાં મધ્યમ તાપ પર દૂધને ૫ થી ૬ મિનિટ સુધી ગરમ કરો અથવા દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. તેને ઠંડું થવા બાજુ પર રાખો. જ્યારે તે ઠંડું થઈ જાય, ત્યારે તેમાં સુગર સબસ્ટિટ્યૂટ અને એલચી પાઉડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિક્સ કરી રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછા ૧ કલાક માટે રાખી મૂકો. ઠંડી જ પીરસો. | epaper | પનીર ખીર
સામગ્રી : 3 કપ લો ફેટ દૂધ, 1 કપ ખમણેલું લો ફેટ પનીર, 2 ટીસ્પૂન સુગર સબસ્ટિટ્યૂટ, 1/4 ટીસ્પૂન એલચીનો પાઉડર
રીત : એક પહોળી ખુલ્લી નૉનસ્ટિક પૅનમાં મધ્યમ તાપ પર દૂધને ૫ થી ૬ મિનિટ સુધી ગરમ કરો અથવા દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. તેને ઠંડું થવા બાજુ પર રાખો. જ્યારે તે ઠંડું થઈ જાય, ત્યારે તેમાં સુગર સબસ્ટિટ્યૂટ અને એલચી પાઉડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિક્સ કરી રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછા ૧ કલાક માટે રાખી મૂકો. ઠંડી જ પીરસો. | |
ગુજરાત સરકાર માન્ય LTC પ્રવાસો કપલ / ફેમીલી ટુર
લેહ-લદાખ
નુબ્રાવેલી-પેંગોગ
કાશ્મીર
ગુલમર્ગ-પહેલગામ
દાર્જીલીંગ
ગંગટોક-લાચુંગ-પેલીંગ
સિમલા
મનાલી-ડેલ-અમૃત
નૈનિતાલ
કોર્બેટ/મસૂરી-હરિદ્વાર
ચારધામ
બદ્રી-કેદાર ગંગોત્રી-યમુનોત્રી
આંદામાન
હેવલોક-નીલ
આસામ
મેઘાલય-અરુણાચલ
નેપાળ
ભુતાન
સ્વતંત્ર પેકેજ - એર બુકીંગ
સ્પે. કેરાલા
નૂતન ટ્રાવેલ્સ | epaper | ગુજરાત સરકાર માન્ય LTC પ્રવાસો કપલ / ફેમીલી ટુર
લેહ-લદાખ
નુબ્રાવેલી-પેંગોગ
કાશ્મીર
ગુલમર્ગ-પહેલગામ
દાર્જીલીંગ
ગંગટોક-લાચુંગ-પેલીંગ
સિમલા
મનાલી-ડેલ-અમૃત
નૈનિતાલ
કોર્બેટ/મસૂરી-હરિદ્વાર
ચારધામ
બદ્રી-કેદાર ગંગોત્રી-યમુનોત્રી
આંદામાન
હેવલોક-નીલ
આસામ
મેઘાલય-અરુણાચલ
નેપાળ
ભુતાન
સ્વતંત્ર પેકેજ - એર બુકીંગ
સ્પે. કેરાલા
Since 1951
નૂતન ટ્રાવેલ્સ | |
1 સટર, પટર ખંડેરમાં બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા. અચાનક સટરનો પગ એક ઈંટ સાથે અથડાયો. એ સાથે જ એક જોરદાર અવાજ થયો.
બાપ રે!
ખરરર...
2 બંને ઊભા હતા એ જગ્યા ખસી ગઈ! ધડામ કરતાં બંને એક ભોંયરામાં નીચે પટકાયા. એક નવી જ દુનિયામાં પ્રવેશી ગયા!
રોબો વર્લ્ડમાં તમારું સ્વાગત છે!
હેં...
3 એક રોબોટ સટર, પટરની સામે ઊભો હતો. રોબોટના કાંડા પર ઘડિયાળ જેવું કંઈક હતું. રોબોટે તેના પર આંગળી મૂકી. એ સાથે જ એક યાન પ્રગટ થયું.
ચાલો, અમારી દુનિયા દેખાડું.
હા, હું જ બોલાવું છું.
4 સટર, પટરને યાનમાં બેસાડી રોબોટે તેમને રોબો વર્લ્ડનો પરિચય કરાવ્યો. અહીં બધું કામ રોબોટ જ કરતા. લડાઈ-ઝઘડા, ઘોંઘાટ, ગંદકી કશું જોવા ન મળે.
પેલું શું છે?
અદ્ભુત!
5 એક મોટા કમ્પ્યૂટર જેવું યંત્ર જોઈ પટરે પ્રશ્ન પૂછ્યો.
રોબો વર્લ્ડનું સંચાલન અહીંથી થાય છે.
હં.
6 રોબોટે આખી સિસ્ટમ સમજાવી. જો કોઈ યંત્રની સ્વિચ બંધ કરી દે તો બધા જ રોબોટ ઠપ્પ થઈ જાય! સટરને થયું પૃથ્વી પર આ રોબોટો આવે તો મજા પડે.
અમારા વર્લ્ડમાં આવશો?
રોબો વર્લ્ડના બધા રોબોટ આવીશું. | epaper | 1 સટર, પટર ખંડેરમાં બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા. અચાનક સટરનો પગ એક ઈંટ સાથે અથડાયો. એ સાથે જ એક જોરદાર અવાજ થયો.
બાપ રે!
ખરરર...
2 બંને ઊભા હતા એ જગ્યા ખસી ગઈ! ધડામ કરતાં બંને એક ભોંયરામાં નીચે પટકાયા. એક નવી જ દુનિયામાં પ્રવેશી ગયા!
રોબો વર્લ્ડમાં તમારું સ્વાગત છે!
હેં...
3 એક રોબોટ સટર, પટરની સામે ઊભો હતો. રોબોટના કાંડા પર ઘડિયાળ જેવું કંઈક હતું. રોબોટે તેના પર આંગળી મૂકી. એ સાથે જ એક યાન પ્રગટ થયું.
ચાલો, અમારી દુનિયા દેખાડું.
હા, હું જ બોલાવું છું.
4 સટર, પટરને યાનમાં બેસાડી રોબોટે તેમને રોબો વર્લ્ડનો પરિચય કરાવ્યો. અહીં બધું કામ રોબોટ જ કરતા. લડાઈ-ઝઘડા, ઘોંઘાટ, ગંદકી કશું જોવા ન મળે.
પેલું શું છે?
અદ્ભુત!
5 એક મોટા કમ્પ્યૂટર જેવું યંત્ર જોઈ પટરે પ્રશ્ન પૂછ્યો.
રોબો વર્લ્ડનું સંચાલન અહીંથી થાય છે.
હં.
6 રોબોટે આખી સિસ્ટમ સમજાવી. જો કોઈ યંત્રની સ્વિચ બંધ કરી દે તો બધા જ રોબોટ ઠપ્પ થઈ જાય! સટરને થયું પૃથ્વી પર આ રોબોટો આવે તો મજા પડે.
અમારા વર્લ્ડમાં આવશો?
રોબો વર્લ્ડના બધા રોબોટ આવીશું. | |
1 ઉનાળુ વેકેશન શરૂ થયું. જોયના મિત્રો ગામડે ગયા.
જોયને પણ ગામડું જોવું હતું. તેણે તેના પપ્પાને કહ્યું,
મારે ગામડું જોવું છે.
ગામડું?
2 જોયની વાત સાંભળી તેના પપ્પાને નવાઈ લાગી.
ફક્ત જોવું નથી, ત્યાં રહેવું પણ છે.
ઓ.કે. હું કંઈક જુગાડ કરું.
3 જોયના પપ્પાએ તેમના દૂરના સગા ગોવિંદભાઈની મદદ લીધી. ગોવિંદભાઈનાં મા-બાપ ગામડે રહેતાં હતાં.
જોયને ગામડે રહેવું છે.
મારાં બા-બાપુજી પાસે મોકલી દો.
4 જોયને તેના પપ્પા ગોવિંદભાઈના ગામ મૂકી આવ્યા. ગોવિંદભાઈના બા-બાપુજીએ આવકાર આપ્યો. જોય તેમને પગે લાગ્યો.
આવ દીકરા.
આશીર્વાદ આપો.
5 જોયના સંસ્કાર જોઈ ગોવિંદભાઈનાં બા-બાપુજી બહુ રાજી થયાં. થોડો આરામ કરી જોયે ગામમાં ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી.
ચાલ, તને હું આખું ગામ બતાવું.
ઓકે. દાદુ!
6 જોય ગોવિંદભાઈનાં બા-બાપુજીને દાદી-દાદુ કહેતો. દાદુ સાથે ગામમાં ફરવા ગયો. ફરતાં ફરતાં મીઠાઈની દુકાને ગયા. જલેબી જોઈ જોયને ખાવાનું મન થયું.
જલેબીની સુગંધ મસ્ત છે.
તો, ચાલ ખાઈ પણ લઈએ. | epaper | 1 ઉનાળુ વેકેશન શરૂ થયું. જોયના મિત્રો ગામડે ગયા.
જોયને પણ ગામડું જોવું હતું. તેણે તેના પપ્પાને કહ્યું,
મારે ગામડું જોવું છે.
ગામડું?
2 જોયની વાત સાંભળી તેના પપ્પાને નવાઈ લાગી.
ફક્ત જોવું નથી, ત્યાં રહેવું પણ છે.
ઓ.કે. હું કંઈક જુગાડ કરું.
3 જોયના પપ્પાએ તેમના દૂરના સગા ગોવિંદભાઈની મદદ લીધી. ગોવિંદભાઈનાં મા-બાપ ગામડે રહેતાં હતાં.
જોયને ગામડે રહેવું છે.
મારાં બા-બાપુજી પાસે મોકલી દો.
4 જોયને તેના પપ્પા ગોવિંદભાઈના ગામ મૂકી આવ્યા. ગોવિંદભાઈના બા-બાપુજીએ આવકાર આપ્યો. જોય તેમને પગે લાગ્યો.
આવ દીકરા.
આશીર્વાદ આપો.
5 જોયના સંસ્કાર જોઈ ગોવિંદભાઈનાં બા-બાપુજી બહુ રાજી થયાં. થોડો આરામ કરી જોયે ગામમાં ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી.
ચાલ, તને હું આખું ગામ બતાવું.
ઓકે. દાદુ!
6 જોય ગોવિંદભાઈનાં બા-બાપુજીને દાદી-દાદુ કહેતો. દાદુ સાથે ગામમાં ફરવા ગયો. ફરતાં ફરતાં મીઠાઈની દુકાને ગયા. જલેબી જોઈ જોયને ખાવાનું મન થયું.
જલેબીની સુગંધ મસ્ત છે.
તો, ચાલ ખાઈ પણ લઈએ. | |
ઘરે બનાવો તમારો પોતાનો
રમૂજી 'ગૂફી' રોબોટ
ડુ ઇટ!
શું તમારે એક એવો મિત્ર જોઈએ છે જે તમારી જેમ જ મસ્તીખોર હોય? તો ચાલો, આજે આપણે નકામી વસ્તુઓમાંથી એક 'ગૂફી રોબોટ' બનાવીએ! આ રોબોટ કદાચ દુનિયા નહીં બચાવે, પણ તમને હસાવશે ચોક્કસ! જોકે, આના માટે એક ખાલી કાર્ડબોર્ડનું ખોખું, બે નકામી સીડી અથવા પ્લાસ્ટિકના કપ,
બોક્સની ઉપરના ભાગે બોટલનાં ઢાંકણ ચોંટાડો. તેની અંદર સ્કેચપેનથી કીકી બનાવો. જો તમે એક આંખ નાની અને એક મોટી રાખશો, તો રોબોટ વધારે ગૂફી લાગશે. રોબોટના હાથ બનાવવા માટે એલ્યુમિનિયમ ફોઈલને વાળીને લગાવો. પગ માટે નીચેના ભાગે કપ અથવા સીડી ચોંટાડો જેથી તે સ્થિર રહી શકે. તમે ઈચ્છો તો રોબોટના માથા પર સ્પ્રિંગ અથવા વાળેલા વાયર લગાવો.
રંગબેરંગી કાગળ, ગુંદર અને કાતર, બે જૂની બોટલનાં ઢાંકણાં અને થોડા વાયર, સ્પ્રિંગ અથવા એલ્યુમિનિયમ ફોઈલ પણ ચાલશે. સૌથી પહેલા કાર્ડબોર્ડના બોક્સને તમારા મનપસંદ રંગના કાગળથી શણગારો. આ તમારા રોબોટનું પેટ બનશે. તેના પર નાના રંગીન બોલ મૂકવાથી તે એકદમ અતરંગી લાગશે. તમારા રોબોટને એક રમૂજી નામ આપો. જેમ કે, 'ઝિગ-ઝેગ' કે 'બબલુ'! આ રોબોટ સાથે તમે તમારા મિત્રોને પણ આશ્ચર્યચકિત કરી શકો છો. | epaper | ઘરે બનાવો તમારો પોતાનો
રમૂજી 'ગૂફી' રોબોટ
ડુ ઇટ!
શું તમારે એક એવો મિત્ર જોઈએ છે જે તમારી જેમ જ મસ્તીખોર હોય? તો ચાલો, આજે આપણે નકામી વસ્તુઓમાંથી એક 'ગૂફી રોબોટ' બનાવીએ! આ રોબોટ કદાચ દુનિયા નહીં બચાવે, પણ તમને હસાવશે ચોક્કસ! જોકે, આના માટે એક ખાલી કાર્ડબોર્ડનું ખોખું, બે નકામી સીડી અથવા પ્લાસ્ટિકના કપ,
બોક્સની ઉપરના ભાગે બોટલનાં ઢાંકણ ચોંટાડો. તેની અંદર સ્કેચપેનથી કીકી બનાવો. જો તમે એક આંખ નાની અને એક મોટી રાખશો, તો રોબોટ વધારે ગૂફી લાગશે. રોબોટના હાથ બનાવવા માટે એલ્યુમિનિયમ ફોઈલને વાળીને લગાવો. પગ માટે નીચેના ભાગે કપ અથવા સીડી ચોંટાડો જેથી તે સ્થિર રહી શકે. તમે ઈચ્છો તો રોબોટના માથા પર સ્પ્રિંગ અથવા વાળેલા વાયર લગાવો.
રંગબેરંગી કાગળ, ગુંદર અને કાતર, બે જૂની બોટલનાં ઢાંકણાં અને થોડા વાયર, સ્પ્રિંગ અથવા એલ્યુમિનિયમ ફોઈલ પણ ચાલશે. સૌથી પહેલા કાર્ડબોર્ડના બોક્સને તમારા મનપસંદ રંગના કાગળથી શણગારો. આ તમારા રોબોટનું પેટ બનશે. તેના પર નાના રંગીન બોલ મૂકવાથી તે એકદમ અતરંગી લાગશે. તમારા રોબોટને એક રમૂજી નામ આપો. જેમ કે, 'ઝિગ-ઝેગ' કે 'બબલુ'! આ રોબોટ સાથે તમે તમારા મિત્રોને પણ આશ્ચર્યચકિત કરી શકો છો. | |
ઢોલકપુરનો
માતૃભાષા મહોત્સવ :
એક નવી જાગૃતિ
ગમે તેટલું
ભણીએ, પણ
આપણી માતૃભાષાને
ક્યારેય ન ભૂલીએ
ભાષામ મેળો | epaper | ઢોલકપુરનો
માતૃભાષા મહોત્સવ :
એક નવી જાગૃતિ
ગમે તેટલું
ભણીએ, પણ
આપણી માતૃભાષાને
ક્યારેય ન ભૂલીએ
ભાષા મેળો | |
2 બંને ફરતાં-ફરતાં શેરડીના ખેતરમાં જઈ ચડ્યાં.
મધમીઠી શેરડી જોઈ બબૂડીના મોંમાં પાણી આવી ગયું.
સુગંધ જ કેટલી મીઠી છે!
રસ તો એનાથીય મીઠો હશે.
3 પછી, બંનેએ ધરાઈને શેરડીનો રસ પીધો. બબૂડીએ
તબલાં વગાડ્યાં. ઢબૂડીએ ગીત ગાયું. ખૂબ વાતો
કરી. પછી ઊંઘવાનું મન થયું.
થોડો આરામ કરવો પડશે.
ઝાડ નીચે જઈએ.
5 આરામ કરવાનું પડતું મૂક્યું. બંને ચળકતી વસ્તુ
તરફ ગયાં. નજીક જઈને ધ્યાનથી જોયું.
અરે વાહ! આ તો ઝાંઝર છે!
હં... ઠીક છે.
6 ઝાંઝર જોઈ બબૂડી રાજી થઈ. ઝાંઝર પહેરી પણ
લીધાં. ઢબૂડીને બહુ આનંદ ન થયો. તેને બબૂડીની
થોડી ઈર્ષા આવી.
મને મળ્યું હોત તો...
તનેય પહેરવા આપીશ. | epaper | 2 બંને ફરતાં-ફરતાં શેરડીના ખેતરમાં જઈ ચડ્યાં.
મધમીઠી શેરડી જોઈ બબૂડીના મોંમાં પાણી આવી ગયું.
સુગંધ જ કેટલી મીઠી છે!
રસ તો એનાથીય મીઠો હશે.
3 પછી, બંનેએ ધરાઈને શેરડીનો રસ પીધો. બબૂડીએ
તબલાં વગાડ્યાં. ઢબૂડીએ ગીત ગાયું. ખૂબ વાતો
કરી. પછી ઊંઘવાનું મન થયું.
થોડો આરામ કરવો પડશે.
ઝાડ નીચે જઈએ.
5 આરામ કરવાનું પડતું મૂક્યું. બંને ચળકતી વસ્તુ
તરફ ગયાં. નજીક જઈને ધ્યાનથી જોયું.
અરે વાહ! આ તો ઝાંઝર છે!
હં... ઠીક છે.
6 ઝાંઝર જોઈ બબૂડી રાજી થઈ. ઝાંઝર પહેરી પણ
લીધાં. ઢબૂડીને બહુ આનંદ ન થયો. તેને બબૂડીની
થોડી ઈર્ષા આવી.
મને મળ્યું હોત તો...
તનેય પહેરવા આપીશ. | |
1 ઝૂની મુલાકાત લીધા પછી કિયા ઘરે ગઈ. ઘરે જઈને પણ તે કાંગારુંને ભૂલી શકતી નહોતી. કિયા તેની મમ્મીને કહે, કાંગારું જેવું ખિસ્સું હોય તો!
ચોકલેટ, રમકડાંય એમાં મુકાય!
2 મમ્મીએ તો ખાલી મજાકમાં જ એમ કહ્યું હતું, પણ કિયાને તો મમ્મીની વાતમાં દમ લાગ્યો. હવે તેનેય કાંગારું જેવું ખિસ્સું જોઈતું હતું!
મમ્મી હું રમવા જાઉં?
ભલે! સાચવીને જજે.
3 કિયા રમવા ગઈ. હજુ તેના દોસ્તો આવ્યા નહોતા. ખિસ્સાના વિચારમાં ને વિચારમાં તે નજીકના જંગલ ભણી ગઈ. અચાનક તેને કોઈનો અવાજ સંભળાયો.
4 અવાજની દિશામાં કિયાએ ધ્યાનથી જોયું. કિયાના આશ્ચર્યનો પાર ન રહ્યો. એક નાનકડું કાંગારું તેને બોલાવતું હતું.
તારું ખિસ્સું તો સુપરડુપર છે.
થેંક્યૂ કિયા!
5 પછી કિયા અને કાંગારુંએ બહુ વાતો કરી. ખૂબ રમ્યાં. પાક્કા દોસ્ત બની ગયાં. કિયા વારંવાર કાંગારુંના ખિસ્સાનાં વખાણ કરતી.
તારે જોઈએ છે ખિસ્સું?
હા, જોઈએ છે ને.
6 કાંગારુંએ ખિસ્સું ઉતાર્યું. ખિસ્સું કિયાના શરીર પર લાગી ગયું. 'ઉતારવું હોય ત્યારે ખણણ છૂ બોલજે.' એટલું કહી કાંગારું ગાયબ થઈ ગયું. કિયા ઘરે ગઈ.
આ ખિસ્સું?
કાંગારુંએ આપ્યું. | epaper | 1 ઝૂની મુલાકાત લીધા પછી કિયા ઘરે ગઈ. ઘરે જઈને પણ તે કાંગારુંને ભૂલી શકતી નહોતી. કિયા તેની મમ્મીને કહે, કાંગારું જેવું ખિસ્સું હોય તો!
ચોકલેટ, રમકડાંય એમાં મુકાય!
2 મમ્મીએ તો ખાલી મજાકમાં જ એમ કહ્યું હતું, પણ કિયાને તો મમ્મીની વાતમાં દમ લાગ્યો. હવે તેનેય કાંગારું જેવું ખિસ્સું જોઈતું હતું!
મમ્મી હું રમવા જાઉં?
ભલે! સાચવીને જજે.
3 કિયા રમવા ગઈ. હજુ તેના દોસ્તો આવ્યા નહોતા. ખિસ્સાના વિચારમાં ને વિચારમાં તે નજીકના જંગલ ભણી ગઈ. અચાનક તેને કોઈનો અવાજ સંભળાયો.
4 અવાજની દિશામાં કિયાએ ધ્યાનથી જોયું. કિયાના આશ્ચર્યનો પાર ન રહ્યો. એક નાનકડું કાંગારું તેને બોલાવતું હતું.
તારું ખિસ્સું તો સુપરડુપર છે.
થેંક્યૂ કિયા!
5 પછી કિયા અને કાંગારુંએ બહુ વાતો કરી. ખૂબ રમ્યાં. પાક્કા દોસ્ત બની ગયાં. કિયા વારંવાર કાંગારુંના ખિસ્સાનાં વખાણ કરતી.
તારે જોઈએ છે ખિસ્સું?
હા, જોઈએ છે ને.
6 કાંગારુંએ ખિસ્સું ઉતાર્યું. ખિસ્સું કિયાના શરીર પર લાગી ગયું. 'ઉતારવું હોય ત્યારે ખણણ છૂ બોલજે.' એટલું કહી કાંગારું ગાયબ થઈ ગયું. કિયા ઘરે ગઈ.
આ ખિસ્સું?
કાંગારુંએ આપ્યું. | |
હાડકાં અને સાંધા સંબંધિત સમસ્યાઓ માટે
નિ:શુલ્ક ઓ.પી.ડી. ક્લિનિક
07.03.2026, શનિવાર | સવારે 10.00 થી બપોરે 1.00 સુધી
કેમ્પમાં વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
ડૉ. વિક્રમ શાહ
ની આર્થ્રોપ્લાસ્ટી ટીમ દ્વારા નિદાન
સમસ્યાઓ
• લાંબો સમય ઉભા રહેવામાં તકલીફ થવી
• ઘૂંટણના ઘસારથી દુ:ખાવો થવો
• પગથિયાં ચડવા-ઉતરવામાં તકલીફ થવી
• બેસવા-ઉઠવામાં ઘૂંટણમાં દુ:ખાવો થવો
*ડિસ્કાઉન્ટની રકમ આઈ.સી.શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવશે
નાના કાપો, સંક્રમણની સંભાવના નહિવત, ઓછી દવાઓ, ઝડપી રિકવરી
કેશલેસ સુવિધા ઉપલબ્ધ | તપાસ વખતે જુના રિપોર્ટ્સ સાથે લઈને આવવું
શેલ્બી હોસ્પિટલ નરોડા :
હરિદર્શન ચાર રસ્તા, નરોડા-કઠવાડા રોડ, અમદાવાદ
રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો :
*શરતો આધીન | epaper | હાડકાં અને સાંધા સંબંધિત સમસ્યાઓ માટે

*શરતો આધીન | |
કન્સલ્ટેશન ચાર્જ
૨૦૦૦₹ - ૫૦૦₹
સાંજે ૬:૩૦ થી ૮:૦૦ સાયન્સ સીટી
સુપર સ્પેશ્યાલિસ્ટ / સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ઓ.પી.ડી.
ગેસ્ટ્રોએન્ટરોલોજી
• લીવર રોગો (ફેટી લીવર / હેપેટાઈટિસ)
• પિત્તાશયની પથરી
ન્યુરોલોજી
• માઈગ્રેન
• હાથ-પગમાં સુનકાર / ઝણઝણાટ / બેહોશી
કાર્ડિયોલોજી
• છાતીમાં દુ:ખાવો • હૃદય ધબકન અનિયમિત
• ચક્કર / બેહોશી
નેફ્રોલોજી
• મૂત્રમાં ફેરફાર (લોહી / ઝાકળિયું)
• પગમાં સૂજન • સતત થાક
યુરોલોજી
• મૂત્રમાં બળતરા • તાત્કાલિક મૂત્ર ઈચ્છા • મૂત્ર અટકવું
કેન્સર
• અચાનક વજન ઘટાડો • લાંબો દુ:ખાવો / ગાંઠ દેખાવું
ઓર્થોપેડિક & સ્પાઈન
• કમર / ગળા / પીઠમાં દુ:ખાવો • સાંધામાં સૂજન
• હલનચલનમાં ઘટાડો
ડાયાબેટોલોજી
• વારંવાર મૂત્ર ઈચ્છા • તરસ લાગવી
• વજન ઘટાડો • ઘા મોડા સાજા થવા
જનરલ મેડિસિન
• તાવ / શરદી / ચેપ • માથાનો દુ:ખાવો / ચક્કર
• બ્લડ પ્રેશર
વધુ માહિતી માટે સંપર્ક :
૦૭૯-૬૭ ૧૨૯ ૧૨૯ / +૯૧ ૬૩૫૭૦ ૦૧૧૩૦ / +૯૧ ૬૩૫૭૦ ૦૯૪૫૬ | epaper | કન્સલ્ટેશન ચાર્જ
૨૦૦૦₹ - ૫૦૦₹
સાંજે ૬:૩૦ થી ૮:૦૦ સાયન્સ સીટી
સુપર સ્પેશ્યાલિસ્ટ / સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ઓ.પી.ડી.
ગેસ્ટ્રોએન્ટરોલોજી
• લીવર રોગો (ફેટી લીવર / હેપેટાઈટિસ)
• પિત્તાશયની પથરી
ન્યુરોલોજી
• માઈગ્રેન
• હાથ-પગમાં સુનકાર / ઝણઝણાટ / બેહોશી
કાર્ડિયોલોજી
• છાતીમાં દુ:ખાવો • હૃદય ધબકન અનિયમિત
• ચક્કર / બેહોશી
નેફ્રોલોજી
• મૂત્રમાં ફેરફાર (લોહી / ઝાકળિયું)
• પગમાં સૂજન • સતત થાક
યુરોલોજી
• મૂત્રમાં બળતરા • તાત્કાલિક મૂત્ર ઈચ્છા • મૂત્ર અટકવું
કેન્સર
• અચાનક વજન ઘટાડો • લાંબો દુ:ખાવો / ગાંઠ દેખાવું
ઓર્થોપેડિક & સ્પાઈન
• કમર / ગળા / પીઠમાં દુ:ખાવો • સાંધામાં સૂજન
• હલનચલનમાં ઘટાડો
ડાયાબેટોલોજી
• વારંવાર મૂત્ર ઈચ્છા • તરસ લાગવી
• વજન ઘટાડો • ઘા મોડા સાજા થવા
જનરલ મેડિસિન
• તાવ / શરદી / ચેપ • માથાનો દુ:ખાવો / ચક્કર
• બ્લડ પ્રેશર
વધુ માહિતી માટે સંપર્ક :
૦૭૯-૬૭ ૧૨૯ ૧૨૯ / +૯૧ ૬૩૫૭૦ ૦૧૧૩૦ / +૯૧ ૬૩૫૭૦ ૦૯૪૫૬ | |
આ અદ્ભૂત લવસ્ટોરીના
મસ્તીભર્યા ગીતો ની બૂમાબૂમ...આંકડા માં!
2.75 કરોડ* થી વધુ વખત 'બેબી બેવફા' ગીત જોવાયું.
1.1 કરોડ* થી વધુ વખત 'અમે તો કરીશું પ્રેમ' ગીત જોવાયું.
50.3 લાખ* થી વધુ વખત 'લગન લાગી રે' ગીત જોવાયું.
35.5 લાખ* થી વધુ વખત 'નીંદરડી' ગીત જોવાયું.
1.5 લાખ* થી વધુ ઓર્ગેનિક રિલ્સ, ચાહકો એ 'બેબી બેવફા' ગીતની, એક જ મહિનામાં બનાવી.
ગુજરાતી ફિલ્મ
લગન લાગી રે
*(બધા સો. મીડિયા પ્લેટફોર્મ પર કુલ) | epaper | આ અદ્ભૂત લવસ્ટોરીના
મસ્તીભર્યા ગીતો ની બૂમાબૂમ...આંકડા માં!
2.75 કરોડ* થી વધુ વખત 'બેબી બેવફા' ગીત જોવાયું.
1.1 કરોડ* થી વધુ વખત 'અમે તો કરીશું પ્રેમ' ગીત જોવાયું.
50.3 લાખ* થી વધુ વખત 'લગન લાગી રે' ગીત જોવાયું.
35.5 લાખ* થી વધુ વખત 'નીંદરડી' ગીત જોવાયું.
1.5 લાખ* થી વધુ ઓર્ગેનિક રિલ્સ, ચાહકો એ 'બેબી બેવફા' ગીતની, એક જ મહિનામાં બનાવી.
ગુજરાતી ફિલ્મ
લગન લાગી રે
*(બધા સો. મીડિયા પ્લેટફોર્મ પર કુલ) | |
હાનિકારક રિફાઈન્ડ ઓઈલ છોડીને સર્વોત્તમ પતંજલિ કાચી ઘાણી સરસો તેલ અને પતંજલિના નેચરલ અને ફિઝિકલી રિફાઈન્ડ ઓઈલ જ ઘરે લાવો. આપના પરિવારને ભેળસેળના ઝેરથી બચાવો.
વાળ ખરવા, તૂટવા અને કસમય સફેદ થતાં રોકો પતંજલિ કેશ કાન્તિ એડવાન્સ હેર ઓઈલ અને શેમ્પૂની રેન્જ.
52% પ્રોટીન સાથે ન્યૂટ્રેલા સોયા ચંક્સ
500 થી વધુ ઔષધીય તત્વોની સાથે પતંજલિ ચ્યવનપ્રાશ
0% મેંદો, 0% કોલેસ્ટ્રોલ, પૌષ્ટિક તત્વોથી ભરપૂર બિસ્કિટ્સ.
રાખ, લીંબુની શક્તિની સાથે પતંજલિ ડિશવોશ લીંબડાના ગુણની સાથે પતંજલિ ડિટર્જન્ટ અને પવિત્ર ગૌમૂત્ર થી નિર્મિત ગોનાઈલ
27 ગ્રામ પ્રોટીન (પ્રતિ સ્કૂપ) સમગ્ર દિવસનું પ્રાકૃતિક પોષણ.
અડદથી લઈને તમામ પ્રકારની નેચરલ દાળ
બાંધાની હીંગ અને 100% શુદ્ધ પતંજલિ મસાલા.
એલોવેરા, લીમડો, તુલસી જેવા પ્રાકૃતિક ગુણોવાળું પતંજલિ ફેસવોશ
હળદર, ચન્દન, એલોવેરા, લીમડો કેસર જેવા પ્રાકૃતિક ગુણોની સાથે
ગેસ, કબજિયાત, પાચન, ત્વચા અને વાળ માટે લાભદાયક
100% સ્વદેશી, શુદ્ધ અને સ્વસ્થ પતંજલિ શરબત અને ફ્રૂટ ડ્રિંક્સ
આપની માસૂમ ત્વચાને સિન્થેટિક બ્યૂટી પ્રોડક્ટસની ક્રૂરતાથી બચાવો, પતંજલિ થી નેચરલ બ્યૂટી મેળવો.
સ્વચ્છતા પણ અને સૌમ્યતા પણ. | epaper | હાનિકારક રિફાઈન્ડ ઓઈલ છોડીને સર્વોત્તમ પતંજલિ કાચી ઘાણી સરસો તેલ અને પતંજલિના નેચરલ અને ફિઝિકલી રિફાઈન્ડ ઓઈલ જ ઘરે લાવો. આપના પરિવારને ભેળસેળના ઝેરથી બચાવો.
વાળ ખરવા, તૂટવા અને કસમય સફેદ થતાં રોકો પતંજલિ કેશ કાન્તિ એડવાન્સ હેર ઓઈલ અને શેમ્પૂની રેન્જ.
52% પ્રોટીન સાથે ન્યૂટ્રેલા સોયા ચંક્સ
500 થી વધુ ઔષધીય તત્વોની સાથે પતંજલિ ચ્યવનપ્રાશ
0% મેંદો, 0% કોલેસ્ટ્રોલ, પૌષ્ટિક તત્વોથી ભરપૂર બિસ્કિટ્સ.
રાખ, લીંબુની શક્તિની સાથે પતંજલિ ડિશવોશ લીંબડાના ગુણની સાથે પતંજલિ ડિટર્જન્ટ અને પવિત્ર ગૌમૂત્ર થી નિર્મિત ગોનાઈલ
27 ગ્રામ પ્રોટીન (પ્રતિ સ્કૂપ) સમગ્ર દિવસનું પ્રાકૃતિક પોષણ.
અડદથી લઈને તમામ પ્રકારની નેચરલ દાળ
બાંધાની હીંગ અને 100% શુદ્ધ પતંજલિ મસાલા.
એલોવેરા, લીમડો, તુલસી જેવા પ્રાકૃતિક ગુણોવાળું પતંજલિ ફેસવોશ
હળદર, ચન્દન, એલોવેરા, લીમડો કેસર જેવા પ્રાકૃતિક ગુણોની સાથે
ગેસ, કબજિયાત, પાચન, ત્વચા અને વાળ માટે લાભદાયક
100% સ્વદેશી, શુદ્ધ અને સ્વસ્થ પતંજલિ શરબત અને ફ્રૂટ ડ્રિંક્સ
આપની માસૂમ ત્વચાને સિન્થેટિક બ્યૂટી પ્રોડક્ટસની ક્રૂરતાથી બચાવો, પતંજલિ થી નેચરલ બ્યૂટી મેળવો.
સ્વચ્છતા પણ અને સૌમ્યતા પણ. | |
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
હરખે ઉડાડો કેસુડાનો ફાગ,
પાણીની છોળો ને રંગોની હોળી,
ઉજવો આનંદે ડોલ ભરી હોળી
બોલો શું ?
જોતા રહો...
ગુજરાત સમાચાર | epaper | ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ,
હરખે ઉડાડો કેસુડાનો ફાગ,
પાણીની છોળો ને રંગોની હોળી,
ઉજવો આનંદે ડોલ ભરી હોળી
બોલો શું ?
જોતા રહો...
ગુજરાત સમાચાર | |
ફેબ્રુઆરીમાં પણ રશિયા ભારતનો
ટોચનો ક્રૂડ તેલ પૂરવઠેદાર દેશ બન્યો
મુંબઈ, તા. ૨૮
સમાપ્ત થયેલા ફેબ્રુઆરીમાં રશિયા હજુપણ ભારતનું ટોચનું ક્રૂડ ઓઈલ પૂરવઠેદાર
તરીકે ચાલુ રહ્યું છે. ભારતની ક્રૂડ તેલની કુલ આયાતમાં ૨૧ ટકા હિસ્સો રશિયાનો
રહ્યો છે. | epaper | ફેબ્રુઆરીમાં પણ રશિયા ભારતનો
ટોચનો ક્રૂડ તેલ પૂરવઠેદાર દેશ બન્યો
મુંબઈ, તા. ૨૮
સમાપ્ત થયેલા ફેબ્રુઆરીમાં રશિયા હજુપણ ભારતનું ટોચનું ક્રૂડ ઓઈલ પૂરવઠેદાર
તરીકે ચાલુ રહ્યું છે. ભારતની ક્રૂડ તેલની કુલ આયાતમાં ૨૧ ટકા હિસ્સો રશિયાનો
રહ્યો છે. | |
જમીન જોઈએ છે
ભાડે / વેચાણ થી
૩૦ વીઘાથી વધુ
ટ્રસ્ટ માટે
અમદાવાદ નજીક
Mo- 9726252417 (સમય ૧૦ થી ૭) | epaper | જમીન જોઈએ છે
ભાડે / વેચાણ થી
૩૦ વીઘાથી વધુ
ટ્રસ્ટ માટે
અમદાવાદ નજીક
Mo- 9726252417 (સમય ૧૦ થી ૭) | |
[OCR failed: OCR failed after 3 attempts: 429 You exceeded your current quota, please check your plan and billing details. For more information on this error, head to: https://ai.google.dev/gemini-api/docs/rate-limits. To monitor your current usage, head to: https://ai.dev/rate-limit.
* Quota exceeded for metric: generativelanguage.googleapis.com/generate_content_free_tier_requests, limit: 20, model: gemini-3-flash
Please retry in 30.285927906s. [links {
description: "Learn more about Gemini API quotas"
url: "https://ai.google.dev/gemini-api/docs/rate-limits"
}
, violations {
quota_metric: "generativelanguage.googleapis.com/generate_content_free_tier_requests"
quota_id: "GenerateRequestsPerDayPerProjectPerModel-FreeTier"
quota_dimensions {
key: "model"
value: "gemini-3-flash"
}
quota_dimensions {
key: "location"
value: "global"
}
quota_value: 20
}
, retry_delay {
seconds: 30
}
]] | handwriting | [OCR failed: OCR failed after 3 attempts: 429 You exceeded your current quota, please check your plan and billing details. For more information on this error, head to: https://ai.google.dev/gemini-api/docs/rate-limits. To monitor your current usage, head to: https://ai.dev/rate-limit.
* Quota exceeded for metric: generativelanguage.googleapis.com/generate_content_free_tier_requests, limit: 20, model: gemini-3-flash
Please retry in 30.285927906s. [links {
description: "Learn more about Gemini API quotas"
url: "https://ai.google.dev/gemini-api/docs/rate-limits"
}
, violations {
quota_metric: "generativelanguage.googleapis.com/generate_content_free_tier_requests"
quota_id: "GenerateRequestsPerDayPerProjectPerModel-FreeTier"
quota_dimensions {
key: "model"
value: "gemini-3-flash"
}
quota_dimensions {
key: "location"
value: "global"
}
quota_value: 20
}
, retry_delay {
seconds: 30
}
]] | |
સંપાદક
એડિટર શૂટ કરેલા દ્રશ્યો
ને એવી રીતે જોડે કે વાર્તા
સ્પષ્ટ અને રસપ્રદ બને
છે. ફિલ્મને અંતિમ રૂપ આપે. | handwriting | ||
[OCR failed: OCR failed after 3 attempts: 429 You exceeded your current quota, please check your plan and billing details. For more information on this error, head to: https://ai.google.dev/gemini-api/docs/rate-limits. To monitor your current usage, head to: https://ai.dev/rate-limit.
* Quota exceeded for metric: generativelanguage.googleapis.com/generate_content_free_tier_requests, limit: 0, model: gemini-2.0-flash

* Quota exceeded for metric: generativelanguage.googleapis.com/generate_content_free_tier_input_token_count, limit: 0, model: gemini-2.0-flash
Please retry in 47.848468581s. [links {
description: "Learn more about Gemini API quotas"
url: "https://ai.google.dev/gemini-api/docs/rate-limits"
}
, violations {
quota_metric: "generativelanguage.googleapis.com/generate_content_free_tier_requests"
quota_id: "GenerateRequestsPerDayPerProjectPerModel-FreeTier"
quota_dimensions {
key: "model"
value: "gemini-2.0-flash"
}
quota_dimensions {
key: "location"
value: "global"
}
}
violations {

quota_id: "GenerateRequestsPerMinutePerProjectPerModel-FreeTier"
quota_dimensions {
key: "model"
value: "gemini-2.0-flash"
}
quota_dimensions {
key: "location"
value: "global"
}
}
violations {
quota_metric: "generativelanguage.googleapis.com/generate_content_free_tier_input_token_count"
quota_id: "GenerateContentInputTokensPerModelPerMinute-FreeTier"
quota_dimensions {
key: "model"
value: "gemini-2.0-flash"
}
quota_dimensions {
key: "location"
value: "global"
}
}
, retry_delay {
seconds: 47
}
]] | handwriting | ||

Please retry in 44.125082898s. [links {

seconds: 44
}
]] | handwriting | ||
ફૂલો ખીલી રહ્યા છે, મધુર પવન ફૂંકાઈ રહ્યો છે
પ્રકૃતિ સુંદર બની રહી છે. તેથી કવિ કહે છે કે
નું આગમન થઈ રહ્યું છે | handwriting | ||
નિયમ - ૧ :
બે સજાતીય સ્વરો જોડાય ત્યારે બન્ને ને સ્થાને દીર્ઘ સ્વર
થાય છે .
અ + અ = આ
સ્વ + અર્થ = સ્વાર્થ
સૂર્ય + અસ્ત = સૂર્યાસ્ત | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | handwriting | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | old_books | ||
null | posters | ||
null | posters |
README.md exists but content is empty.
- Downloads last month
- 52